QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

સરાસરી (Average) – 2 | Maths Practice Quiz

Topic Coverage: Covers ત્રણ વર્ષ પહેલા બે, 3 વર્ષ પહેલાં પાંચ, પાંચ વ્યક્તિઓ ધરાવતા કુટુંબની, એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓની, 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
25
Questions
35
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

સરાસરી (Average) – 2 quiz contains 25 important questions based on the Average (સરાસરી) topic. This quiz is designed to strengthen core concepts, improve calculation speed, and build accuracy for Police Constable, SSC GD and other competitive exams. Questions are prepared as per the latest exam pattern and cover commonly asked average-based problems useful for real exam practice.

Sample Questions

1

ત્રણ વર્ષ પહેલા બે વ્યક્તિઓની સરેરાશ ઉંમર 18 વર્ષ હતી આજે ત્રીજી વ્યક્તિ જોડાતા ત્રણેની સરેરાશ ઉંમર 22 વર્ષ થતી હોય તો ત્રીજી વ્યક્તિની હાલની ઉંમર કેટલા વર્ષ હશે ?

24
27
28
30
2

3 વર્ષ પહેલાં પાંચ સભ્યોનાં એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હોય?

1 વર્ષ
1.5 વર્ષ
2 વર્ષ
3 વર્ષ
3

પાંચ વ્યક્તિઓ ધરાવતા કુટુંબની માસિક આવક રૂ.12,000 છે. આ પાંચ વ્યક્તિઓ પૈકી એકના માસિક પગારમાં રૂ.12,000 નો વધારો થાય છે. તો હવે તેમની સરેરાશ આવક કેટલી થશે ?

12,000
24,000
22,000
14,400

...and 22 more questions!

Unlock all questions