નળ અને ટાંકી
Topic Coverage: Covers એક ટાંકીનો 60% ભાગ, બે નળ એક ટાંકીને, એક ટાંકી, બે પાઈપો A અને, તેલની એક ટાંકી પર.
Sample Questions
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મિનિટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે?
બે નળ એક ટાંકીને અનુક્રમે 36 કલાક અને 45 કલાકમાં ભરે છે. જો બંનેને એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે?
એક ટાંકી, A નળથી 20 મિનિટમાં અને B નળથી 30 મિનિટમાં ભરાય છે. જો બંને નળ ખોલવામાં આવે તો ટાંકી કેટલા મિનિટમાં ભરાઈ જશે?
...and 22 more questions!
Unlock all questions