QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

ગુણોત્તર અને પ્રમાણ - 1

Topic Coverage: Covers બે સંખ્યાઓ 13, એક મિશ્રધાતુમાં તાંબા અને, સ્કૂટર અને ટેલિવિઝનની કિંમતનો, એક ગામની કુલ વસ્તી, એક વિદ્યાર્થીની માસિક ખીસા.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
25
Questions
30
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

Sample Questions

1

બે સંખ્યાઓ 13 : 11 ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. તો મોટી સંખ્યા કઈ?

312
169
144
156
2

એક મિશ્રધાતુમાં તાંબા અને જસત નો ગુણોત્તર 9 : 4 છે. જો મિશ્રધાતુમાં તાંબું 24 કિલો હોય તો જસત કેટલા કિલો હશે ?

10.66
10.33
9.66
9
3

સ્કૂટર અને ટેલિવિઝનની કિંમતનો ગુણોત્તર 7 : 5 છે. સ્કૂટરની કિંમત ટેલિવિઝન કરતા 8000 રૂપિયા વધુ હોય તો ટેલિવિઝનની કિંમત કેટલા રૂપિયા થશે ?

20,000
24,000
28,000
32,000

...and 22 more questions!

Unlock all questions