QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

ચક્રવૃદ્ધિ વ્યાજ - 2

Topic Coverage: Covers વાર્ષિક 10% ના વ્યાજના, જો એક રકમનું 2, અમુક રકમ વાર્ષિક 10%, કોઈ એક રકમ પર, રૂ.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
25
Questions
30
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

Sample Questions

1

વાર્ષિક 10% ના વ્યાજના દરે, મૂડલ રૂ. કેટલું હોય, ત્યારે પ્રથમ બે વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો દરે કુલ વ્યાજનો તફાવત રૂ. 100 થાય?

10,000
8,000
20,000
11,000
2

જો એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ રૂ.60 અને એ જ રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ.63.75 હોય તો તે રકમ કેટલી હશે?

રૂ.180
રૂ.240
રૂ.300
રૂ.360
3

અમુક રકમ વાર્ષિક 10% વ્યાજે બે વર્ષ માટે મૂકતા મળતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 631 રૂપિયા છે, તો કેટલી રકમ વ્યાજે મૂકી હશે?

રૂ. 63,100
રૂ. 6,310
રૂ. 12,620
રૂ. 1,262

...and 22 more questions!

Unlock all questions