સાદું વ્યાજ - 2
Topic Coverage: Covers કોઈ વ્યક્તિ રૂપિયા 5000, 10 વર્ષમાં કેટલા ટકાના, સાદા વ્યાજે એક રકમ, સાદા વ્યાજે કોઈ એક, કોઈ ધનરાશી સાદા વ્યાજે.
Sample Questions
કોઈ વ્યક્તિ રૂપિયા 5000 બે વર્ષ માટે અને રૂપિયા 3000 ચાર વર્ષ માટે સાદા વ્યાજે આપે છે. બંને લોનમાં વ્યાજ દર સમાન હોય અને કુલ ઉપાર્જિત વ્યાજ રૂપિયા 2200 થતું હોય તો વ્યાજ દર શોધો.
10 વર્ષમાં કેટલા ટકાના દરે વાર્ષિક સાદા વ્યાજની રકમ બમણી થશે ?
સાદા વ્યાજે એક રકમ 8 વર્ષમાં બે ગણી થાય છે તો વ્યાજનો દર કેટલો ?
...and 17 more questions!
Unlock all questions