QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constitution GK Practice Test 04

Topic Coverage: Covers નીચેના કથનો પર વિચાર, ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં, જો રાજ્યસભા કોઈ ધન, નીચેના કથનોમાંથી કયું એક, નીચેના કથનો યોગ્ય પસંદ.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
50
Questions
20
Minutes
50
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt બંધારણ 50 માર્ક્સ ક્વિઝ based on Indian Constitution GK. This quiz includes important constitutional questions for Gujarat Police, SSC, GPSC, Talati, and other competitive exams. Practice online and test your preparation.

Sample Questions

1

નીચેના કથનો પર વિચાર કરો. 1. રાષ્ટ્રપતિ મંત્રીઓમાં કાર્યની વહેંચણી માટે નિયમો બનાવશે. 2. ભારત સરકારની સમસ્ત કારોબારીની કામગીરી વડાપ્રધાનના નામે કરવામાં આવશે.

માત્ર 1
માત્ર 2
1, 2 બંને
એકપણ નહીં
2

ભારતમાં અવિશ્વાસ પ્રસ્તાવના સંદર્ભમાં કથનો પર વિચાર કરો. 1. બંધારણમાં અવિશ્વાસ પ્રસ્તાવનો કોઈ ઉલ્લેખ નથી. 2. અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે.

માત્ર 1
માત્ર 2
1, 2 બંને
એકપણ નહીં
3

જો રાજ્યસભા કોઈ ધન વિધેયકમાં મહત્વપૂર્ણ સુધારો કરે છે તો પછી શું થશે?

લોકસભા રાજ્યસભાની ભલામણોનો સ્વીકાર કરે અથવા ન કરે, કાર્યવાહી આગળ વધારી શકે છે.
લોકસભા વિધેયક પર આગળ વિચાર કરી શકતી નથી.
લોકસભા વિધેયકને પુર્નવિચાર માટે રાજ્યસભાને મોકલી શકે છે.
રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.

...and 47 more questions!

Unlock all questions