QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Constable Paperset 24 - Part B

Topic Coverage: Covers ભારતીય બંધારણના કયા અનુચ્છેદ, બંધારણની 9મી અનુસૂચિ કયા, અનુચ્છેદ 22 હેઠળ 'નિવારક, સર્વોચ્ચ અદાલતે કયા કેસમાં, બંધારણના કયા ભાગમાં કેન્દ્રશાસિત.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt Constable Paper Set – Part B Quiz covering important subjects like Bandharan (Indian Constitution), History, Cultural Heritage, Geography, Current Affairs, and GK/GS. These questions are designed based on the Gujarat Police Constable exam pattern to help candidates strengthen their general knowledge and improve exam performance.

Sample Questions

1

ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદને નવા રાજ્યોની રચના અને વર્તમાન રાજ્યોની સીમાઓ બદલવાની સત્તા છે?

અનુચ્છેદ 1
અનુચ્છેદ 2
અનુચ્છેદ 3
અનુચ્છેદ 4
2

બંધારણની 9મી અનુસૂચિ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી?

પ્રથમ સુધારો (1951)
ચોથો સુધારો (1955)
સાતમો સુધારો (1956)
42મો સુધારો (1976)
3

અનુચ્છેદ 22 હેઠળ 'નિવારક અટકાયત' (Preventive Detention) કાયદા હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને સલાહકાર બોર્ડની મંજૂરી વિના મહત્તમ કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય?

1 મહિનો
2 મહિના
3 મહિના
6 મહિના

...and 117 more questions!

Unlock all questions
Constable Paperset 24 - Part B | Free MCQ | QuizGen AI