QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Constable Paper Set 01 – Part B

Topic Coverage: Covers ભારતીય બંધારણ સભામાં 'ઉદ્દેશ્ય, બંધારણના કયા અનુચ્છેદ મુજબ, ભારતીય બંધારણનો કયો ભાગ, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણમાં, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નીચેનામાંથી.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt Constable Paper Set – Part B Quiz covering important subjects like Bandharan (Indian Constitution), History, Cultural Heritage, Geography, Current Affairs, and GK/GS. These questions are designed based on the Gujarat Police Constable exam pattern to help candidates strengthen their general knowledge and improve exam performance.

Sample Questions

1

ભારતીય બંધારણ સભામાં 'ઉદ્દેશ્ય પ્રસ્તાવ' (Objective Resolution) કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો?

ડૉ. બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
2

બંધારણના કયા અનુચ્છેદ મુજબ 'અસ્પૃશ્યતા નિવારણ'ની જોગવાઈ કરવામાં આવી છે?

અનુચ્છેદ 14
અનુચ્છેદ 15
અનુચ્છેદ 17
અનુચ્છેદ 18
3

ભારતીય બંધારણનો કયો ભાગ 'રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' (DPSP) સાથે સંબંધિત છે?

ભાગ-III
ભાગ-IV
ભાગ-IV (A)
ભાગ-V

...and 117 more questions!

Unlock all questions