QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

05 Constable PaperSet - Part B

Topic Coverage: Covers નીચેનામાંથી કોણે ભલામણ કરી, તાજેતરમાં કયા રાજ્યનું મુખ્ય, ખોરાકમાં ડાયેટરી ફાઇબર (roughage), ઓનલાઈન વૉટિંગની સુવિધા ઉપલબ્ધ, નીચેનામાંથી કયા ગ્રંથમાં ભૂકંપની.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Part B - 120 questions

Sample Questions

1

નીચેનામાંથી કોણે ભલામણ કરી હતી કે "રાજ્યપાલ રાજ્ય બહારના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ અને તેનું રાજનીતિક જોડાણ ન હોય, તેમજ પાછળના વર્ષોમાં તેણે રાજકારણમાં ભાગ લીધો ન હોય"?

પ્રથમ વહીવટી સુધારણા આયોગ (1966)
રાજમન્નાર સમિતિ (1969)
સરકારિયા આયોગ (1983)
બંધારણની કામગીરીની સમીક્ષા કરવા માટેનું રાષ્ટ્રીય આયોગ (2000)
2

તાજેતરમાં કયા રાજ્યનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઈકો-ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે?

રાંચી, ઝારખંડ
ગુવાહાટી, આસામ
ગાંધીનગર, ગુજરાત
ભોપાલ, મધ્ય પ્રદેશ
3

ખોરાકમાં ડાયેટરી ફાઇબર (roughage) નું મુખ્ય કાર્ય શું છે?

શરીરને ઊર્જા પૂરી પાડે છે
પાચનમાં મદદ કરે છે અને અપાચ્ય ખોરાક દૂર કરે છે
હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે
રોગપ્રતિકારક શક્તિ વધારે છે

...and 117 more questions!

Unlock all questions