QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

06 Constable PaperSet - Part B | Full Mock Test

Topic Coverage: Covers રાજ્યપાલ નીચેનામાંથી કયા અધિકારીઓને, કયા બંધારણીય સુધારા અધિનિયમે, જ્યારે સ્પષ્ટ બહુમતી ન, મુખ્યમંત્રીની સત્તાઓ અને કાર્યો, રાજ્યની વિધાનપરિષદની ચૂંટણીમાં નીચેનામાંથી.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Practice 06 Constable Paper Set – Part B covering બંધારણ (Indian Constitution), ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, Current Affairs, and GK/GS. This quiz is designed as per the latest constable exam pattern to improve accuracy and subject-wise strength. Ideal for Gujarat Police Constable and other state-level competitive exams.

Sample Questions

1

રાજ્યપાલ નીચેનામાંથી કયા અધિકારીઓને પદ પરથી દૂર કરી શકે છે? 1. સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્ય 2. રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્ય 3. હાઈકોર્ટના ન્યાયાધીશ 4. રાજ્ય ચૂંટણી કમિશનર 5. રાજ્યના મહાધિવક્તા

1, 4 અને 5
3, 4 અને 5
2, 4 અને 5
માત્ર 5
2

કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક શક્ય બનાવી?

પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ
છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ
સાતમો બંધારણીય સુધારા અધિનિયમ
આઠમો બંધારણીય સુધારા અધિનિયમ
3

જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે રાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા મુખ્યમંત્રીને કેટલા સમયમાં વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો રહે છે?

14 દિવસ
1 મહિના
3 મહિના
6 મહિના

...and 117 more questions!

Unlock all questions