07 Constable PaperSet - Part B | Full Mock Test
Topic Coverage: Covers ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર, ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન, ભારત માટે બંધારણ સભાનો, ભારતના નિયંત્રક અને મહાલેખા, કેન્દ્રિય તકેદારી આયોગ બાબતે.
About this Quiz
Practice 07 Constable Paper Set – Part B covering બંધારણ (Indian Constitution), ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, Current Affairs, and GK/GS. This quiz is designed as per the latest constable exam pattern to improve accuracy and subject-wise strength. Ideal for Gujarat Police Constable and other state-level competitive exams.
Sample Questions
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાર મંડળ રાષ્ટ્રપતિની ચૂંટણી કરતાં કેવી રીતે અલગ હોય છે? 1. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં સંસદના ચૂંટાયેલ તથા નિમણુક પામેલ એમ બંને સભ્યો હોય છે. 2. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં રાજ્યોની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થતો નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન સત્ય છે?
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન સનદી કર્મચારીઓની ભરતીના સંદર્ભમાં, સનદી કર્મચારીઓની પસંદગી અને ભરતી માટેની ખુલ્લી સ્પર્ધા .................. દ્વારા શરૂ કરવામાં આવી હતી.
ભારત માટે બંધારણ સભાનો આધિકારિક ખ્યાલ સૌપ્રથમ વખત નીચેના પૈકી કોણે રજૂ કર્યો?
...and 117 more questions!
Unlock all questions