ટકાવારી - 2
Topic Coverage: Covers એક વિદ્યાર્થીએ 180 ગુણ, એક વિદ્યાર્થી 100 ગુણના, એક કસોટીમાં રાજેશને 112, K એક વિષયમાં કુલ, 1 થી 70 સુધીની.
About this Quiz
Generated from bulk import
Sample Questions
એક વિદ્યાર્થીએ 180 ગુણ મેળવેલ છે અને 20 ગુણથી નાપાસ થાય છે. પાસ થવા માટે 40% ગુણ મેળવવાના હતા. મહત્તમ ગુણ કેટલા હતા ?
એક વિદ્યાર્થી 100 ગુણના 8 પેપરમાં 55% ગુણ મેળવે છે. તેણે અંગ્રેજીમાં તેના કુલ ગુણમાંથી 15% મેળવ્યા છે. તે અંગ્રેજીમાં કેટલો સ્કોર કરે છે ?
એક કસોટીમાં રાજેશને 112 ગુણ મળ્યા જે પાસિંગ ગુણ કરતા 32 વધુ છે. સોનલને 75% ગુણ મળ્યા જે પાસિંગ ગુણ કરતા 70 વધુ છે. પરીક્ષાની લઘુત્તમ પાસ થવાની ટકાવારી કેટલી છે ?
...and 22 more questions!
Unlock all questions