QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

ગુણોત્તર અને પ્રમાણ - 2

Topic Coverage: Covers બે સંખ્યાઓનો સરવાળો 72, ત્રણ સંખ્યાઓ 2, કોઈ એક સંખ્યાના 40%, એક સંખ્યાના 60 ટકા, જો એક સંખ્યાના 0.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
25
Questions
30
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Generated from bulk import

Sample Questions

1

બે સંખ્યાઓનો સરવાળો 72 થતો હોય તો તે બંને સંખ્યાઓને નીચેનામાંથી કયા ગુણોત્તરમાં ન વહેંચી શકાય ?

5 : 7
3 : 5
3 : 4
4 : 5
2

ત્રણ સંખ્યાઓ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે જો તેઓ ના ઘન નો સરવાળો 33957 હોય તો તે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ હશે?

24
28
32
ઉપરના પૈકી કોઈ નહીં
3

કોઈ એક સંખ્યાના 40% બીજી સંખ્યાના 2/3 ગણા જેટલા છે. આ બંને સંખ્યાનો ગુણોત્તર શોધો.

2 : 5
3 : 7
5 : 3
7 : 3

...and 22 more questions!

Unlock all questions
ગુણોત્તર અને પ્રમાણ - 2 | Free MCQ | QuizGen AI