QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

નફો અને ખોટ - 1

Topic Coverage: Covers રૂ, એક વસ્તુ રૂ, એક વેપારી 20 રૂપિયા, જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના, રામ રૂતપયા 21 માં.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
25
Questions
30
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Generated from bulk import

Sample Questions

1

રૂ. 80 ની મૂળ કિંમતની પેન રૂ. 90માં વેચવાથી શું થાય ?

12.5% નફો થાય
રૂ.10 ખોટ જાય
12.5% ખોટ જાય
રૂ.10 નફો થાય
2

એક વસ્તુ રૂ. 400 માં વેચતા વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પડતર કિંમત રૂ. ........... હોવી જોઈએ.

360
440
40
10
3

એક વેપારી 20 રૂપિયા ડઝન મોસંબી લાવે છે અને તેટલી જ મોસંબી 16 રૂપિયા ડઝન લાવે છે. આ મોસંબી 20 રૂપિયા ડઝનના ભાવથી વેચે છે અને રૂપિયા 240 નો નફો થાય છે. આથી વેપારીએ કુલ કેટલી સંખ્યામાં મોસંબી ખરીદી હશે ?

120 ડઝન
90 ડઝન
100 ડઝન
80 ડઝન

...and 22 more questions!

Unlock all questions
નફો અને ખોટ - 1 | Free MCQ | QuizGen AI