ઉંમર આધારિત પ્રશ્નો - 1
Topic Coverage: Covers વર્તમાનમાં અરુણ અને દીપક, હાલમાં, તરુણ અને વરુણની હાલની, મદન અને કમલની હાલની, 12 વર્ષ પછી પારુલની.
Sample Questions
વર્તમાનમાં અરુણ અને દીપક ની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. 6 વર્ષ પછી, અરુણ 26 વર્ષનો થશે. દીપકની હાલની ઉંમર શોધો ?
હાલમાં, રમેશ તથા દિનેશની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. આઠ વર્ષ પછી રમેશની ઉંમર 28 વર્ષ થશે, તો હાલની દિનેશની ઉંમર કેટલી હશે ?
તરુણ અને વરુણની હાલની ઉંમર વચ્ચેનો ગુણોત્તર અનુક્રમે 3 : 7 છે. 4 વર્ષ પછી વરુણની ઉંમર 39 વર્ષની થશે. 4 વર્ષ પહેલા તરુણની ઉંમર કેટલી હતી ?
...and 22 more questions!
Unlock all questions