સાદું વ્યાજ - 1
Topic Coverage: Covers સાદું વ્યાજ શોધવાનું સૂત્ર, 100 રૂપિયાના 1 વર્ષના, રૂ, રવિ 4 વર્ષ માટે, સુશ્રી સંધ્યા 12 ટકા.
Gujrat Police - QuizzVerified Educator
Created on:
Last Updated:
20
Questions
25
Minutes
20
Total Marks
0.25
Negative Marking
Sample Questions
1
સાદું વ્યાજ શોધવાનું સૂત્ર ........... છે.
I = PRN/100
P = IRN/100
I = PRN/200
R = PIN/100
2
100 રૂપિયાના 1 વર્ષના વ્યાજને ............ કહેવાય.
વ્યાજ મુદલ
વ્યાજનો દર
મુદલ
રાશ
3
રૂ. 4,050/- ની રકમ પર 8% ટકા વાર્ષિક વ્યાજ ના દરે 2 વર્ષમાં ઉપાર્જિત સાદું વ્યાજ શું હશે?
રૂ. 608
રૂ. 670
રૂ. 640
રૂ. 648
...and 17 more questions!
Unlock all questions