QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constitution GK Practice Test 03

Topic Coverage: Covers સંઘ લોકસેવા આયોગના સભ્ય, ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો, રાજ્યસભા સંબંધમાં ભારતીય બંધારણમાં, લોકસભાના અધ્યક્ષને પસંદ કરવા, ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
50
Questions
20
Minutes
50
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt બંધારણ 50 માર્ક્સ ક્વિઝ based on Indian Constitution GK. This quiz includes important constitutional questions for Gujarat Police, SSC, GPSC, Talati, and other competitive exams. Practice online and test your preparation.

Sample Questions

1

સંઘ લોકસેવા આયોગના સભ્ય કેવી રીતે નિમાય છે ?

લોકો દ્વારા ચૂંટાય છે.
સંસદ દ્વારા ચૂંટાય છે.
રાષ્ટ્રપતિ દ્વારા નિયુકત થાય છે.
વડાપ્રધાન દ્વારા નિયુકત થાય છે.
2

ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો પૈકી નીચેના પૈકી કઈ બાબત સાચી નથી?

જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની
વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની
ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની.
દેશની સરકાર સામેના વિરોધી મંતવ્યો વિદેશમાં વ્યકત ન કરવાની.
3

રાજ્યસભા સંબંધમાં ભારતીય બંધારણમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?

દર 2 વર્ષે રાજ્યસભાના 1/3 જેટલી સંખ્યાના સભ્યો નિવૃત્ત થાય છે.
રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યો ચૂંટવામાં આવે છે.
રાજ્યસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા 30 વર્ષની છે.
રાજ્યસભાનું દર 6 વર્ષે વિસર્જન થાય છે.

...and 47 more questions!

Unlock all questions
બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constituti... | Free MCQ | QuizGen AI