QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constitution GK Practice Test 09

Topic Coverage: Covers કટોકટીની જાહેરાત અમલમાં હોય, જાહેર હિસાબ સમિતિ સંદર્ભે, સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય, રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું, રાજ્યોની વડી અદાલતો સંદર્ભે.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
50
Questions
20
Minutes
50
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt બંધારણ 50 માર્ક્સ ક્વિઝ based on Indian Constitution GK. This quiz includes important constitutional questions for Gujarat Police, SSC, GPSC, Talati, and other competitive exams. Practice online and test your preparation.

Sample Questions

1

કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે લોકસભાની મુદત સંદર્ભે સંસદ શું કરી શકે ?

છ માસની મુદત વધારી શકે
મુદત વધારી શકે નહીં
કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે સંસદ એક સાથે એક વર્ષ સુધી મુદત વધારી શકે
આમાંથી એકપણ નહીં
2

જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કઈ બાબત સાચી નથી?

દરેક નાણાકીય વર્ષના સંબંધમાં પોતાનો અહેવાલ સંસદને સુપરત કરે છે.
વાણિજ્યમંત્રી તેના સભ્ય હોય છે.
22 સભ્યોની બનેલી હોય છે.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો અહેવાલ ધ્યાનમાં લે છે.
3

સંસદમાં કોઈપણ ગૃહના સભ્ય પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ બેઠક ખાલી જાહેર કરી શકે ?

90 દિવસ
120 દિવસ
30 દિવસ
60 દિવસ

...and 47 more questions!

Unlock all questions
બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constituti... | Free MCQ | QuizGen AI