QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constitution GK Practice Test 11

Topic Coverage: Covers રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયામાં, કેન્દ્ર સરકાર અને રાજ્ય, ભારતીય બંધારણના અનુચ્છેદ 76, ગુજરાતની પ્રથમ વિધાનસભાની સભ્યસંખ્યા.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
50
Questions
20
Minutes
50
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt બંધારણ 50 માર્ક્સ ક્વિઝ based on Indian Constitution GK. This quiz includes important constitutional questions for Gujarat Police, SSC, GPSC, Talati, and other competitive exams. Practice online and test your preparation.

Sample Questions

1

રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ?

લોકસભા બિલ પસાર કરે ત્યારે
રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે
લોકસભા અને રાજ્યસભા બંને ગૃહ બિલ પસાર કરે ત્યારે
આપેલમાંથી એકપણ નહીં.
2

રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ........... જરૂરી છે.

કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી.
સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી.
3

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ?

મુખ્યપ્રધાન
રાજ્યપાલ
મુખ્યસચિવ
પ્રભારીમંત્રી

...and 47 more questions!

Unlock all questions
બંધારણ 50 માર્ક્સ ક્વિઝ | Indian Constituti... | Free MCQ | QuizGen AI