Constable Paperset 27 - Part B
Topic Coverage: Covers ભારતીય બંધારણના અનુચ્છેદ 352, અનુચ્છેદ 131 હેઠળ સર્વોચ્ચ, ભારતીય બંધારણના અનુચ્છેદ 143, ભારતીય સંસદીય વ્યવસ્થામાં રાજકીય, કયા બંધારણીય સુધારા દ્વારા.
About this Quiz
Attempt Constable Paper Set – Part B Quiz covering important subjects like Bandharan (Indian Constitution), History, Cultural Heritage, Geography, Current Affairs, and GK/GS. These questions are designed based on the Gujarat Police Constable exam pattern to help candidates strengthen their general knowledge and improve exam performance.
Sample Questions
ભારતીય બંધારણના અનુચ્છેદ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાદવા માટે 'આંતરિક અશાંતિ' શબ્દને બદલે 'સશસ્ત્ર બળવો' શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા બદલવામાં આવ્યો?
અનુચ્છેદ 131 હેઠળ સર્વોચ્ચ અદાલતના મૂળ અધિકારક્ષેત્ર (Original Jurisdiction) માં નીચેનામાંથી કયા વિવાદનો સમાવેશ કરી શકાતો નથી?
ભારતીય બંધારણના અનુચ્છેદ 143 હેઠળ સર્વોચ્ચ અદાલત દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવતા સલાહકારી મંતવ્ય (Advisory Opinion) ની કાનૂની પ્રકૃતિ કેવી હોય છે?
...and 117 more questions!
Unlock all questions