QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

03 Constable PaperSet - Part B

Topic Coverage: Covers 1935ના ભારત સરકાર અધિનિયમના, નીચે આપેલ જોડકાઓ યોગ્ય, PM મત્સ્ય કિસાન સમૃદ્ધિ, પ્રોજેક્ટ 200 શેના સાથે, “ધ ટેસ્ટ ઓફ માય.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Part B - 120 questions

Sample Questions

1

1935ના ભારત સરકાર અધિનિયમના સંદર્ભમાં નીચે પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે? 1. તેના દ્વારા ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 2. તેના દ્વારા પ્રાંતો માટે સ્વાયત્તતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર રહે તેવા વહીવટીતંત્રની વ્યવસ્થા કરવામાં આવી હતી. 3. બર્માને ભારતથી અલગ કરી દેવામાં આવ્યું.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3
2

નીચે આપેલ જોડકાઓ યોગ્ય રીતે જોડો. જોગવાઈ P. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા Q. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ R. સમવર્તી યાદી S. રાજ્યપાલની નિમણૂક સ્ત્રોત 1. આયર્લેન્ડ 2. કેનેડા 3. ઓસ્ટ્રેલિયા 4. જાપાન

P-1, Q-2, R-3, S-4
P-4, Q-3, R-2, S-1
P-1, Q-2, R-4, S-3
P-4, Q-1, R-3, S-2
3

PM મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના વિશે કયું વિધાન યોગ્ય નથી?

માછીમારી ક્ષેત્રના સૂક્ષ્મ અને નાના સાહસોને સંસ્થાકીય ધિરાણની સુવિધા આપવી.
જળચર ઉછેર વીમો ખરીદવા માટે લાભાર્થીઓને એક વખતનું પ્રોત્સાહન આપવામાં આવશે.
નેશનલ ફાર્મર ડિજીટલ પ્લેટફોર્મ (NFDP) બનાવવામાં આવશે.
આ યોજનાનો શુભારંભ PM મત્સ્ય સંપદા યોજનાની ચોથી વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યો છે.

...and 117 more questions!

Unlock all questions
03 Constable PaperSet - Part B | Free MCQ | QuizGen AI