QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

04 Constable PaperSet - Part B

Topic Coverage: Covers નીચે આપેલ તહેવાર અને, વિતાનચિત્ર એટલે _________, કયું વિટામિન ત્વચા અને, સર્પો ઝેરી અને બિનઝેરી, ગુજરાત સરકાર દ્વારા કયા.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Part B - 120 questions

Sample Questions

1

નીચે આપેલ તહેવાર અને તિથિના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે?

બુદ્ધ પૂર્ણિમા - વૈશાખ સુદ પુનમ
ગુરુ પૂર્ણિમા - આસો સુદ પુનમ
રામ નવમી - અષાઢ સુદ નોમ
જન્માષ્ટમી- શ્રાવણ સુદ આઠમ
2

વિતાનચિત્ર એટલે _________

કપડા પરનું ચિત્ર
સિલ્ક સ્ક્રીન (Silk Screen)
છત પરનું ચિત્રકામ
વુડકટ (Woodcut)
3

કયું વિટામિન ત્વચા અને આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે?

વિટામિન A
વિટામિન C
વિટામિન D
વિટામિન B-કોમ્પ્લેક્સ

...and 117 more questions!

Unlock all questions
04 Constable PaperSet - Part B | Free MCQ | QuizGen AI