QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Constable Paperset 16 - Part B

Topic Coverage: Covers મૂળભૂત ફરજો કઈ સમિતિની, કોઈ વિધેયક પર મતભેદ, સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક, રાજ્યસભાના સભ્ય બનવા માટે, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં.

🚀Rapid Test — Instant Feedback
Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
120
Questions
60
Minutes
120
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Attempt Constable Paper Set – Part B Quiz covering important subjects like Bandharan (Indian Constitution), History, Cultural Heritage, Geography, Current Affairs, and GK/GS. These questions are designed based on the Gujarat Police Constable exam pattern to help candidates strengthen their general knowledge and improve exam performance.

Sample Questions

1

મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણથી બંધારણમાં ઉમેરવામાં આવી હતી?

બળવંતરાય મહેતા સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
સંથાનમ સમિતિ
જે.વી.પી. સમિતિ
2

કોઈ વિધેયક પર મતભેદ ઉકેલવા બોલાવવામાં આવતી સંસદની 'સંયુક્ત બેઠક' ની અધ્યક્ષતા કોણ કરે છે?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના અધ્યક્ષ
વડાપ્રધાન
3

સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક ચુકાદામાં સ્વીકાર્યું કે 'આમુખ' એ બંધારણનો એક ભાગ છે?

બેરુબારી યુનિયન કેસ (1960)
ગોલકનાથ કેસ (1967)
કેશવાનંદ ભારતી કેસ (1973)
મિનેરવા મિલ્સ કેસ (1980)

...and 117 more questions!

Unlock all questions
Constable Paperset 16 - Part B | Free MCQ | QuizGen AI