Current Affairs – Week 09 | 22-02-26 to 28-02-26
Topic Coverage: Covers મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, તાજેતરમાં ચર્ચામાં રહેલ 'CJ, નીચે પૈકી કયું/કયાં વિધાન, તાજેતરમાં કયા ટાઇગર રિઝર્વ, 79મા બાફ્ટા (BAFTA) એવોર્ડ્સ.
About this Quiz
Practice Current Affairs Quiz – Week 09 covering important events from 22 February 2026 to 28 February 2026. This weekly quiz includes exam-oriented current GK questions useful for SSC, UPSC, GPSC, Banking, Railway, Police, and other competitive exams. Strengthen your preparation with focused weekly revision.
Sample Questions
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'સુજલામ સુફલામ જળ અભિયાન 2.0' નો પ્રારંભ કયા ગામના તળાવથી કરાવ્યો?
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'CJ-1000' કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલ હાઇપરસોનિક મિસાઇલ છે?
નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? A. ગુજરાત બજેટમાં વર્ષ 2026 ને 'ગુજરાત પ્રવાસન વર્ષ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. B. ગુજરાતનું બજેટ 2026 નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું.
...and 37 more questions!
Unlock all questions