QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Current Affairs – Week 13 | 22-03-26 to 28-03-26

Topic Coverage: Covers દર વર્ષે 'વિશ્વ જળ, ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું, નીચે પૈકી કયું/કયાં વિધાન, ભારતમાં દર વર્ષે 'શહીદ, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કયા.

🚀Rapid Test — Instant Feedback
Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
40
Questions
10
Minutes
40
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Practice Current Affairs Quiz – Week 12 covering important events from 15 March 2026 to 21 March 2026. This weekly quiz includes exam-oriented current GK questions useful for SSC, UPSC, GPSC, Banking, Railway, Police, and other competitive exams. Strengthen your preparation with focused weekly revision.

Sample Questions

1

દર વર્ષે 'વિશ્વ જળ દિવસ' (World Water Day) ક્યારે ઉજવવામાં આવે છે?

20 માર્ચ
21 માર્ચ
22 માર્ચ
23 માર્ચ
2

ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ ક્યાંથી કરવામાં આવ્યું?

શ્રીહરિકોટા
ધોલેરા
ચાંદીપુર
ભુજ
3

નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? 1. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા (Head of Government) રહેનારા નેતા બન્યા છે. 2. આ મામલે તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી શ્રી પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ તોડ્યો છે.

માત્ર 1
માત્ર 2
1 અને 2 બંને
એકપણ નહીં

...and 37 more questions!

Unlock all questions
Current Affairs – Week 13 | 22-03-26 to 28-... | Free MCQ | QuizGen AI