03 - કોડિંગ અને ડીકોડિંગ
Topic Coverage: Covers જો બુકને ઘડિયાળ, જો ગાંધીજીને જવાહરલાલ નેહરુ, જો ઘડિયાળને ટેલિવિઝન, જો સફેદને વાદળી, જો ગામડાને તાલુકો.
Sample Questions
જો બુકને ઘડિયાળ, ઘડિયાળને દફતર, દફતરને શબ્દકોશ, શબ્દકોશને બારી કહેવામાં આવે તો બુક ભરવા માટે શેનો ઉપયોગ થાય છે?
જો ગાંધીજીને જવાહરલાલ નેહરુ, જવાહરલાલ નેહરુને ઇન્દિરા ગાંધી, ઇન્દિરા ગાંધીને ડૉ. ભીમરાવ આંબેડકર અને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કહેવામાં આવે તો ભારતીય ચલણ (નાણાં) પર કોનો ફોટો છાપવામાં આવે છે?
જો ઘડિયાળને ટેલિવિઝન, ટેલિવિઝનને રેડિયો, રેડિયો ને ઓવન, ઓવનને મીક્સર અને મીક્સરને ઈસ્ત્રી કહેવામાં આવે તો સ્ત્રીઓ ખોરાકને ગરમ કરવા માટે શેનો ઉપયોગ કરે છે?
...and 22 more questions!
Unlock all questions