07 - ક્રમ કસોટી
Topic Coverage: Covers વૃક્ષોની કતારમાં એક વૃક્ષ, 45 વિદ્યાર્થીઓમાં નેહા આગળથી, નરેશ ડાબા છેડેથી 17મો, અમન ઉત્તરથી 10 મો, મારો નંબર લાઈનમાં બંને.
Sample Questions
વૃક્ષોની કતારમાં એક વૃક્ષ ડાબા છેડેથી 7મું અને જમણા છેડેથી 14મું છે. કતારમાં કેટલા વૃક્ષો હશે ?
45 વિદ્યાર્થીઓમાં નેહા આગળથી 15 મી હોય તો પાછળથી તેનો ક્રમ કેટલામો હશે ?
નરેશ ડાબા છેડેથી 17મો અને જમણા છેડેથી 22મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
...and 22 more questions!
Unlock all questions