Current Affairs – Week 16 | 12-04-26 to 18-04-26
Topic Coverage: Covers 'વિશ્વ ઉડ્ડયન અને અવકાશી, તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના કયા, નીચે પૈકી કયું/કયાં વિધાન, તાજેતરમાં 92 વર્ષની વયે, 13 એપ્રિલ 2026ના રોજ.
About this Quiz
Practice Current Affairs Quiz – Week 16 covering important events from 12 April 2026 to 18 April 2026. This weekly quiz includes exam-oriented current GK questions useful for SSC, UPSC, GPSC, Banking, Railway, Police, and other competitive exams. Strengthen your preparation with focused weekly revision.
Sample Questions
'વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ' (International Day of Human Space Flight) ક્યારે ઉજવવામાં આવે છે?
તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના કયા ભૂતપૂર્વ ન્યાયાધીશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું છે?
નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? 1. શ્રી ભુવનેશ્વર કુમાર IPL ના ઈતિહાસમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યા છે. 2. તેમણે વર્ષ 2011માં IPL માં ડેબ્યુ કર્યું હતું. 3. IPL ની યાદીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સુનીલ નારાયણ છે.
...and 37 more questions!
Unlock all questions