Current Affairs - January 21
Topic Coverage: Covers લોકસભામાં 'ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ', લોકસભામાં નવી ડિજિટલ હાજરી, નાસાના 'આર્ટેમિસ II' મિશનમાં, 1972 ના એપોલો, તાજેતરમાં ઈકો.
Gujrat Police - QuizzVerified Educator
Created on:
Last Updated:
20
Questions
10
Minutes
20
Total Marks
0.25
Negative Marking
Sample Questions
1
લોકસભામાં 'ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ' ક્યારથી શરૂ કરવામાં આવશે?
ચોમાસુ સત્ર 2026
બજેટ સત્ર 2026
શિયાળુ સત્ર 2025
બજેટ સત્ર 2027
2
લોકસભામાં નવી ડિજિટલ હાજરી સિસ્ટમ અગાઉની કઈ પદ્ધતિનું સ્થાન લેશે?
મેન્યુઅલ રજિસ્ટર સિસ્ટમ
વોઈસ વોટ સિસ્ટમ
લોબી રજિસ્ટર સિસ્ટમ
કાર્ડ સ્વાઇપ સિસ્ટમ
3
નાસાના 'આર્ટેમિસ II' મિશનમાં નાસાની સાથે આંતરરાષ્ટ્રીય ભાગીદાર તરીકે કઈ સંસ્થા જોડાયેલી છે?
ISRO (ભારત)
JAXA (જાપાન)
ESA (યુરોપ)
CSA (કેનેડા)
...and 17 more questions!
Unlock all questions