QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

ભારતનું બંધારણ (Constitution of India)

Topic Coverage: Covers ભારતના બંધારણમાં 'ન્યાયિક પુનરાવલોકન', બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી), કયા બંધારણીય સુધારા દ્વારા, ભારતીય બંધારણના કયા અનુચ્છેદ, મૂળભૂત ફરજોનો સમાવેશ બંધારણના.

Verified Educator
Created on:
Last Updated:
25
Questions
10
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

Generated from bulk import

Sample Questions

1

ભારતના બંધારણમાં 'ન્યાયિક પુનરાવલોકન' (Judicial Review) નો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?

બ્રિટન
આયર્લેન્ડ
યુ.એસ.એ. (USA)
કેનેડા
2

બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી) અધ્યક્ષ તરીકે કોની વરણી કરવામાં આવી હતી?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સચ્ચિદાનંદ સિંહા
બી. એન. રાવ
જવાહરલાલ નહેરુ
3

કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો ઉમેરવામાં આવ્યા?

44મો સુધારો
52મો સુધારો
42મો સુધારો
61મો સુધારો

...and 22 more questions!

Unlock all questions
ભારતનું બંધારણ (Constitution of India) | Free MCQ | QuizGen AI