ઈતિહાસ ની બાકાજીકી
Topic Coverage: Covers નીચેના વિધાનો તપાસો, અશોકના શિલાલેખ અને ગિરનાર, સોલંકીકાળ વિશે નીચેના વિધાનો, ગુજરાતના સ્વતંત્ર સલ્તનતકાળ વિશેના, આઝાદીની લડત અને ગુજરાત.
About this Quiz
Generated from bulk import
Sample Questions
નીચેના વિધાનો તપાસો: (૧) હડપ્પા સંસ્કૃતિનું સ્થળ લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. (૨) લોથલમાંથી વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ (ગોદી) મળી આવ્યું છે. (૩) રંગપુર એ ગુજરાતમાં શોધાયેલું પ્રથમ હડપ્પીય સ્થળ હતું. (૪) ધોળાવીરામાં વરસાદી પાણીના સંગ્રહ માટેની અદભૂત વ્યવસ્થા જોવા મળે છે.
અશોકના શિલાલેખ અને ગિરનાર વિશેના વિધાનો વિચારો: (૧) ગિરનારનો શિલાલેખ પાલી ભાષામાં કોતરાયેલો છે. (૨) રુદ્રદામાએ સુદર્શન તળાવનું સમારકામ પોતાના ખર્ચે કરાવ્યું હતું. (૩) શિલાલેખની શોધ જેમ્સ ટોડે ૧૮૨૨માં કરી હતી. (૪) આ શિલાલેખમાં મૌર્ય અને ગુપ્ત એમ બંને વંશના શાસકોના લેખ છે.
સોલંકીકાળ વિશે નીચેના વિધાનો તપાસો: (૧) ભીમદેવ પહેલાના સમયમાં મોઢેરાનું સૂર્યમંદિર બંધાયું હતું. (૨) રાણકી વાવ ઉદયમતીએ પોતાના પુત્રની યાદમાં બંધાવી હતી. (૩) કુમારપાળે ગુજરાતમાં પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. (૪) હેમચંદ્રાચાર્યએ 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી.
...and 15 more questions!
Unlock all questions