ઇતિહાસ વિધાનવરા પ્રશ્નો
Topic Coverage: Covers સિંધુ ખીણની સભ્યતાના સ્થળ, લોથલ વિશે કયું વિધાન, જૈન ધર્મની સંગિતીઓ બાબતે, મૌર્ય વંશના વહીવટીતંત્ર અંગે, ગુપ્ત યુગના શાસકો વિશે.
About this Quiz
Generated from bulk import
Sample Questions
સિંધુ ખીણની સભ્યતાના સ્થળ 'ધોળાવીરા' વિશે નીચેના વિધાનો તપાસો: ૧. તે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. ૨. આ નગર બે ભાગમાં વહેંચાયેલું હતું. ૩. અહીંથી દુનિયાનું સૌથી જૂનું સાઈનબોર્ડ મળી આવ્યું છે.
લોથલ વિશે કયું વિધાન અસત્ય છે? ૧. તે ભોગાવો નદીના કિનારે આવેલું છે. ૨. અહીંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે. ૩. એસ. આર. રાવે આ સ્થળનું ઉત્ખનન કર્યું હતું.
જૈન ધર્મની સંગિતીઓ બાબતે નીચેના વિધાનો ધ્યાને લો: ૧. પ્રથમ જૈન સંગિતી પાટલીપુત્રમાં સ્થૂલીભદ્રના અધ્યક્ષપણા હેઠળ થઈ હતી. ૨. બીજી જૈન સંગિતી વલ્લભીમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં થઈ હતી.
...and 22 more questions!
Unlock all questions