ગુજરાતની ભૂગોળ પ્રશ્નોત્તરી
Topic Coverage: Covers ભાલ પ્રદેશ કયા પાક, 'મરીન નેશનલ પાર્ક' જામનગર, ખંભાતના અખાત અને અરબી, સાબરકાંઠા અને બનાસકાંઠા વચ્ચે, ગુજરાતમાં લિગ્નાઈટ કોલસો કયા.
Mayurdhvajsinh DodiyaVerified Educator
Created on:
Last Updated:
25
Questions
10
Minutes
25
Total Marks
0.25
Negative Marking
About this Quiz
Generated from bulk import
Sample Questions
1
ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે?
કપાસ
ઘઉં
ડાંગર
તમાકુ
2
'મરીન નેશનલ પાર્ક' જામનગર પાસે કયા ટાપુ પર આવેલો છે?
પીરોટન
નોરા
બૈડા
પંચનદ
3
ખંભાતના અખાત અને અરબી સમુદ્રને મળતી નદી કઈ છે?
મહી
નર્મદા
તાપી
ઉપરની ત્રણેય
...and 22 more questions!
Unlock all questions