QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

બંધારણ ફૂલ મોક ટેસ્ટ

Topic Coverage: Covers રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત, રાષ્ટ્રપતિની સજા માફીની સત્તાઓને, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ, એટની જનરલની સત્તાઓ બાબતે, નિમ્નલિખિતમાંથી કોણ રાષ્ટ્રપતિની મરજી.

Verified Educator
Created on:
Last Updated:
20
Questions
8
Minutes
20
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

AI-generated from uploaded file

Sample Questions

1

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકતા નથી?

લોકસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો
2

રાષ્ટ્રપતિની સજા માફીની સત્તાઓને અનુલક્ષીને નીચેની યાદીઓને સરખાવો: યાદી 1: 1. વિલંબ (reprieve) 2. લઘુકરણ (commutation) 3. પરિહાર (remission) 4. વિરામ (respite) યાદી 2: (A) સજાનો સમય ઘટાડવાનો (B) સજાના સ્વરૂપમાં પરિવર્તન ઘટાડવાનું (C) સજા મોકૂફ રાખવાનું (D) વિશેષ પરિસ્થિતિમાં સજામાં ઘટાડો કરવાનો

1A 2B 3C 4D
1C 2B 3A 4D
1B 2D 3A 4C
1D 2A 3B 4C
3

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે?

સંસદના બંને ગૃહોના સભ્યો
સંસદના માત્ર ચૂંટાયેલા સભ્યો
સંસદમાં ચૂંટાયેલા સભ્યો તેમજ રાજય વિધાનસભાના સભ્યો
ઉપરોક્ત પૈકી દરેક

...and 17 more questions!

Unlock all questions