QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Bhugol

Topic Coverage: Covers નીચેનામાથી ક્યાં પાર્થિવ ગ્રહો, શની ગ્રહ વિશે યોગ્ય, કયા દિવસે સૂર્યના સીધા, બે અક્ષાંશવૃત્તો વચ્ચેનું અંતર, સિક્કિમ સાથે નીચેનામાંથી કયું.

Verified Educator
Created on:
Last Updated:
25
Questions
15
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

Sample Questions

1

નીચેનામાથી ક્યાં પાર્થિવ ગ્રહો છે? (1) બુધ (2) શુક્ર (3) મંગળ

માત્ર 1, 3
માત્ર 2, 3
માત્ર 1, 2
1, 2, 3
2

શની ગ્રહ વિશે યોગ્ય વિધાન જણાવો. (1) શની ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન છે. (2) શની ગ્રહ એ નરી આંખે જોઇ શકાય તેવો સૂર્યમંડળનો અંતિમ ગ્રહ છે. (3) શનિના વલયોને બે ભાગમાં વિભાજિત કરતા અંતરને 'કેસિની ડિવિઝન' કહે છે.

1, 2
2,3
1,3
1,2,3
3

કયા દિવસે સૂર્યના સીધા કિરણો મકરવૃત્ત પર પડતાં હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં આ દિવસ સૌથી લાંબો તથા રાત સૌથી ટૂંકી જોવા મળે છે?

21 માર્ચ
22 ડિસેમ્બર
21 જૂન
23 સપ્ટેમ્બર

...and 22 more questions!

Unlock all questions