Current Affairs – Week 08 | 15-02-26 to 21-02-26
Topic Coverage: Covers દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, નીચે પૈકી કયું/કયાં વિધાન, તાજેતરમાં ચર્ચામાં રહેલ 'કુમાર, કેન્દ્ર સરકારે દેશના પ્રથમ.
About this Quiz
Practice Current Affairs Quiz – Week 06 covering important events from 15 February 2026 to 21 February 2026. This weekly quiz includes exam-oriented current GK questions useful for SSC, UPSC, GPSC, Banking, Railway, Police, and other competitive exams. Strengthen your preparation with focused weekly revision.
Sample Questions
દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથનો મેળો ક્યાં યોજાય છે?
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરપૂર્વની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ELF) નું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું?
નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? 1. એશિયન રાઇફલ/પિસ્તોલ ચેમ્પિયનશિપ 2026 નું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. 2. ભારતે આ સ્પર્ધામાં 94 મેડલ જીતીને મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
...and 37 more questions!
Unlock all questions