Current Affairs – Week 14 | 28-03-26 to 03-04-26
Topic Coverage: Covers કચ્છમાં એક દાયકા બાદ, હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ, નીચે પૈકી કયું/કયાં વિધાન, 'રાજસ્થાન રાજ્ય સ્થાપના દિવસ', ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જાહેર.
About this Quiz
Practice Current Affairs Quiz – Week 14 covering important events from 28 March 2026 to 03 April 2026. This weekly quiz includes exam-oriented current GK questions useful for SSC, UPSC, GPSC, Banking, Railway, Police, and other competitive exams. Strengthen your preparation with focused weekly revision.
Sample Questions
કચ્છમાં એક દાયકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના બચ્ચાનો જન્મ કઈ પદ્ધતિના અમલ દ્વારા થયો છે?
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026 મુજબ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે?
નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? 1. 'ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું રક્ષણ) સુધારા બિલ, 2026' મુજબ ઓળખ પ્રમાણપત્ર મેળવવા માટે મેડિકલ સર્ટિફિકેટ (તબીબી પ્રમાણપત્ર) ફરજિયાત કરવામાં આવ્યું છે. 2. આ બિલ ટ્રાન્સજેન્ડર ઓળખ ધારણ કરવા માટે વ્યક્તિને બળજબરી કરવાના કાર્યને દંડનીય બનાવે છે.
...and 37 more questions!
Unlock all questions