QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Gujarat Culture and History Quiz

Topic Coverage: Covers યાદી I ને યાદી, ॐ કારની ઉપાસના કયા, ચિત્રકાર અને તેમની વિશિષ્ટ, નરસિંહ મહેતાના જીવન પર, ત્રૈલોક્ય મોહનસ્વરૂપની ષોડશભુજ પ્રતિમા.

🚀Rapid Test — Instant Feedback
Verified Educator
Created on:
Last Updated:
15
Questions
5
Minutes
15
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

AI-generated from uploaded file

Sample Questions

1

યાદી I ને યાદી II સાથે જોડી નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. યાદી I (ચલવચત્રો): 1. મનોરમા 2. કંકુ 3. લીલુડી ધરતી 4. સાદ યાદી II (વિશેષતા): (a) પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમ વ્યક્ત કરતી મૂંગી ફિલ્મ. (b) પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ (c) પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ફિલ્મ. (d) કલાપીની કાવ્યકૃતિ ‘હદય ત્રિપુટી’ પરથી બનેલ ફિલ્મ.

(1-d), (2-c), (3-b), (4-a)
(1–c), (2–b), (3-a), (4-d)
(1-a), (2-c), (3-b), (4-d)
(1-a), (2-a), (3-d), (4-c)
2

ॐ કારની ઉપાસના કયા ઉપનિષદમાં થયેલી છે?

કઠોપનિષદ
બૃહદારણ્યક
છાંદોગ્ય
માંડુક્યોપનિષદ
3

ચિત્રકાર અને તેમની વિશિષ્ટ ઓળખની જોડી પૈકી કઇ જોડી સાચી નથી?

રાજયી – ચંદ્ર ત્રિવેદી
રંગના રાજા – સોમાલાલ શાહ
ધરતીનો ધબકાર – ખોડીદાસ પરમાર
ચકોર – બંસીલાલ વર્મા

...and 12 more questions!

Unlock all questions