02 - રક્ત સંબંધ (Blood Relations)
Topic Coverage: Covers A એ B ની, A અને B ભાઈઓ, A એ B ની, AK એ DK નો, X અને Y ભાઈઓ.
Gujrat Police - QuizzVerified Educator
Created on:
Last Updated:
25
Questions
10
Minutes
25
Total Marks
0.25
Negative Marking
Sample Questions
1
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે તો A ના દીકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ?
સસરા-જમાઇ
પિતા-પુત્ર
કાકા-ભત્રીજા
દાદા- પૌત્ર
2
A અને B ભાઈઓ છે C એ A નો દીકરો છે D એ B ના પિતા છે તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?
પુત્રી
પૌત્ર
ભત્રીજા
જમાઈ
3
A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?
ભાભી
બહેન
કાકી
નણંદ
...and 22 more questions!
Unlock all questions