05 - ઘડિયાળ
Topic Coverage: Covers સવારના 8 થી બપોરના, એક ઘડિયાળ સવારના 8, એક ચોક્કસ ઘડિયાળમાં સવારના, એક ઘડિયાળમાં મિનિટ કાંટો, એક ઘડિયાળ બપોરે શરૂ.
Sample Questions
સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીમાં કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફરે?
એક ઘડિયાળ સવારના 8 વાગ્યાનો સમય બતાવે છે. જ્યારે ઘડિયાળ બપોરના 2 વાગ્યાનો સમય દર્શાવશે ત્યારે કલાકનો કાંટો કેટલા ડિગ્રી ફર્યો હશે?
એક ચોક્કસ ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે. તો બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધીમાં ઘડિયાળનો કલાકનો કાંટો કેટલા અંશ ફરશે?
...and 22 more questions!
Unlock all questions