06 - દિશા અને અંતર
Topic Coverage: Covers રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની, તમે ઉત્તર તરફ જઈ, ગોવિંદ ઉત્તર તરફ ચાલે, એક વ્યક્તત ત્રણ કિલોમીટર, એક માણસ પશ્ચિમ દિશા.
Sample Questions
રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે ત્રણ કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે પોતાની જમણી તરફ વળી પાછો ત્રણ કિલોમીટર ચાલે છે. તો તેનું મો કઈ દિશામાં હશે ?
તમે ઉત્તર તરફ જઈ, જમણે વળી, પછી ફરી જમણે વાળીને ડાબી તરફ વળો છો. હવે તમે કઈ દિશામાં છો ?
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?
...and 22 more questions!
Unlock all questions