08 - બેઠક વ્યવસ્થા
Topic Coverage: Covers ચાર મિત્રો અક્રમ, પાંચ મિત્રો એક પાટલી, પાંચ મિત્રો A B, પાંચ છોકરીઓ એક સીધી, પાંચ વ્યક્તિ એક સીધી.
Sample Questions
ચાર મિત્રો અક્રમ, ભૂત, પ્રિયા અને તુલસી એક સીડી પર ઉભા છે. અક્રમ ભૂત ની ઉપર છે. ભૂત અક્રમ અને પ્રિયાની વચ્ચે છે. તુલસી અક્રમની ઉપર છે. તો નીચેથી બીજા સ્થાને કોણ છે?
પાંચ મિત્રો એક પાટલી પર બેઠા છે. A B ની ડાબે અને C ની જમણે બેઠો છે. D B ની જમણે અને E ની ડાબે બેઠો છે. તો બંને છેડા પર કોણ બેઠા છે ?
પાંચ મિત્રો A B C D E એક સીધી લાઈનમાં બેઠા છે. D C ની ડાબે છે. B E ની જમણે છે. A C ની જમણે બેઠો છે. B D ની ડાબે બેઠો છે. જો E કોઈ એક છેડા પર બેઠો હોય તો મધ્યમાં કોણ બેઠું છે ?
...and 22 more questions!
Unlock all questions