QuizGen AI - Turn boring PDFs into Viral Quizzes

Stop reading passively. Upload notes, generate quizzes in seconds, and challenge friends. Get Started Now.

AI Magic

Upload PDF to Quiz instantly. Our AI extracts key concepts and generates smart questions in seconds.

Social Learning

Follow tutors and challenge friends. Turn studying into a competitive, social experience.

Current Affairs - Week 03

Topic Coverage: Covers તાજેતરમાં રમાયેલ એશિઝ શ્રેણી, 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટમાં, નીચે પૈકી કયું/કયાં વિધાન, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, રાષ્ટ્રીય યુવા દિન તરીકે.

Avatar for Gujrat Police - Quizz
Verified Educator
Created on:
Last Updated:
40
Questions
20
Minutes
40
Total Marks
0.25
Negative Marking
Attempt Mock Test

About this Quiz

11-JAN-2025 TO 17-JAN-2026

Sample Questions

1

તાજેતરમાં રમાયેલ એશિઝ શ્રેણી 2025-26 બાબતે કયો દેશ વિજેતા બન્યો છે?

ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ભારત
ન્યુઝીલેન્ડ
2

72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટમાં પુરુષ વર્ગમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે?

કેરળ
રેલવે
સર્વિસીઝ
હરિયાણા
3

નીચે પૈકી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે? (1) યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં કુલ 15 સભ્યો હોય છે. (2) તાજેતરમાં ચીલીએ UNSCમાં ભારતની કાયમી સદસ્યતા માટે સમર્થન જાહેર કર્યું છે. (3) UNSCનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1, 2 અને 3

...and 37 more questions!

Unlock all questions